Say Hello: +91 80004 24140

Join Wth Us

*બધી વિગત ફરજીયાત અંગ્રેજીમાં જ ભરવી

About Us

IMG

“મારો સમાજ દ્વારા આપણી અનુસુચિત જાતીના લગ્ન પાત્ર યુવક યુવતીઓની માહિતી સરળ રીતે સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે અમો’ અનુસુચિત જાતિ જીવન સાથી પસંદગીની માહિતી કેંન્દ્ર’ દરેક તાલુકા મથકે સ્થાપવાનુ આયોજન કરેલ છે. અહિ યુવક યુવતી ની માહિતી એકઠી કરીને તેને ડિઝીટલાઇઝેશન કરીને વેબસાઈટ પર રજુ કરવાનું આયોજન કરેલ છે. જેમા અનુસુચિત જાતિની તમામ પેટા જાતિની માહિતિ ઉપલબ્ધ થશે. જેથી પેટા જાતિના યોગ્ય પાત્રની માહિતી મળી શક્શે.

અમારી વિશેષતા એ છે કે વેબસાઈટ પર સીધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા કેન્દ્ર પર જઈને ઓફ લાઈન રજીસ્ટ્રેશન નિ:શુલ્ક થઈ શકશે. અહિ આપવમાં આવેલ માહિતી વેબપેજ પર અમારા નિયત કરેલી જ માહિતી જોવા મળશે. જેથી માહિતી નો દુર ઉપયોગ થઈ શકશે નહિ.

આ આયોજન માં તાલુકાની સમિતિની રચના દ્વારા તે તાલુકા ના મારિ સમાજ અનુસુચિત જાતી જીવનસાથી માહિતી કેન્દ્રની સ્થાપના થશે અને તેની દેખરેખ...

Read More

New Registered

Join With Us